HNGU Offline Admission 2023-24 માટે ખૂબ જ અગત્યનો પરિપત્ર

 HNGU Offline Admission 2023-24 માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ અને માર્ગદર્શન


વિષય :- શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં અનુસ્નાતક કક્ષાની તમામ કોલેજોમાં ઓફલાઈન પ્રવેશ બાબત.

આથી આ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રો, અનુસ્નાતક કોલેજોના આચાર્યશ્રીઓ અને યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતા અનુસ્નાતક વિભાગોના વડાશ્રી/ સંયોજકશ્રીઓ/કોલેજના આચાર્યશ્રીઓને જણાવવાનું કે, શૈક્ષણિક વર્ષ : ૨૦૨૩-૨૪માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા બાદ બાકી રહેતી મંજુર બેઠકો અને મંજુર થયેલ વધારાની બેઠકો પર પ્રવેશ અંગે વિભાગ/કોલેજ કક્ષાએ રાજ્ય સરકારશ્રીના પ્રવર્તમાન અનામતના ધારાધોરણો તથા યુનિવર્સિટીના પ્રવેશના નીતિ નિયમોનો ચુસ્તપણે પાલન કરી ઓફલાઈન પ્રવેશ દિન-૧૦ માં પૂર્ણ કરવા આદેશાનુસાર આથી જણાવવામાં આવે છે.

Official પરિપત્ર અહીંથી Download કરો - https://www.ngu.ac.in/Admin/CircularPDF/PARIPATRA_177_2023.pdf

Tags: HNGU Offline Admission form, hngu study point, hngu university, hngu, hngu patan, hngu admission 2023

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.