પરીક્ષાર્થીઓના ભવિષ્યને ધ્યાન મા લઈને નિર્ણય
- તા. ૦૪/૦૧/ર૦રરની કારોબારી સભામાં કારોબારી સભ્યશ્રી હરેશભાઈ ચૌધરીની લેખિત રજુઆત ઈમેલ ઘ્વારા મળેલ પત્ર તા. ૦૩/૦૧/ર૦રરને કારોબારી સભામાં વંચાણે લેતાં કારોબારી સભાના ઠરાવ થી તમામ કારોબારી સભ્યશ્રીઓ ધ્વારા સર્વાનુમતે નીચે મુજબ ઠરાવવામાં આવેલ છે.
- તા. ૦૬/૦૧/ર૦રરની પરીક્ષાના પરીક્ષાર્થીઓને તેઓના ભવિષ્યને ધ્યાને લઈ તેઓને પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે યુરનિવસિટી ધ્વારા બીજી તકની પરીક્ષા લેવામાં આવશે.
HNGU નો ઓફિસિઅલ પરિપત્ર નિચેની link પરથી Dowenlod કરવા નમ્ર વિનંતી.