HNGU : તા. ૦૬/૦૧/૨૦રરથી શરૂ થતી યનિવર્સિટીની પરીક્ષાઓ અંગે.
૨૦૨૧ની પરીક્ષાઓ તા. ૦૬/૦૧/ર૦રરથી શરૂ થતી સ્નાતક અને અનૃસ્નાતક કક્ષાની થીયરી પરીક્ષાઓ માત્ર એક જ વાર નિર્ધારીત કાર્યક્રમ અનુસાર ઓફલાઈન મોડમાં એટલે કે પેપર-પેન પધ્ધતિથી લેવાશે. દરેકે આ પરીક્ષા આપવી ફરજીયાત છે અને તે પરીક્ષા બીજી વાર લેવાશે નહી.
તે નીચેના અભ્યાસક્રમો માટે લાગુ પડે છે
LLM Sem-3, B. Architecture Sem-9, B.Ed. Sem-3, B.Ed. (Special) Sem-3, B.H.M.S. (2,3,4 Year), FYMBBS, M.Sc. (CA & IT), M.Ed. Sem-3, M.P.Ed. Sem-3, MJMC Sem-3, MRS Sem-3, MSW Sem-3, MCA (Integrated) Sem-9, M.Sc. Home Science Sem-3, M. Com Sem-3, M.A. Sem-3, M.Sc. Sem-3.
HNGU નો ઓફિસિઅલ પરિપત્ર નિચેની link પરથી Dowenlod કરવા નમ્ર વિનંતી.
B.A. sem_5 University nu exam nu last pepar rahi gayu che CC.510 te have kyre hase...Mare police Ni exam aapva gayo to etle ...kyre hase pepar
ReplyDelete