HNGU નો પરિપત્ર : કુલપતિ દ્વારા લેટ ફીસ માફ કરવામાં આવશે .
HNGU યુનિવર્સિટીની પરીક્ષાઓમાં લેઈટ ફી માફ |
હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આગામી ઓકટોબર-ડિસેમ્બર, ૨૦૨૧ની બીજા તબકકાની અનુસ્નાતક કક્ષાની સેમ-૩ તથા મેડીકલની પરીક્ષાઓ તા. ૦૮/૦૧/૨૦રરથી શરૃ થનાર છે. તેમાં માન. કુલપતિશ્રીના આદેશાનુસાર લેઈટ ફી તથા તેની તારીખો નીચે મુજબ જાહેર કરવામાં આવેલ છે. જેનાથી આપ સૌ વિદિત રહો.
HNGU ના માન. કુલપતિશ્રીના આદેશાનુસાર લેઈટ ફી માફ કરવામાં આવે છે.
HNGU નો ઓફિસિઅલ પરિપત્ર નિચેની link પરથી Dowenlod કરવા નમ્ર વિનંતી.
Hello sir muje ba sem 3 history of yurope ce304 mcqs pdf moklo.
ReplyDelete